રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુ.રા.ગાંધીનગર દ્વારા આમુખ-૧માં જણાવેલ જાહેરનામા અને આમુખ-૨ના પરિપત્ર અન્વયે શિક્ષણ વિભાગના વર્ગ-૩ની ગૌણ સેવાઓમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગ વર્ગ-૩ના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષકની ખાતાકીય પરીક્ષા તા-૨૧,૨૨- ડીસેમ્બર-૨૦૨૪ના રોજ લેવામાં આવેલ હતી
આ ખાતાકીય પરીક્ષાનું પરિણામ આજ રોજ તા.૨૦/૦૨/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉમેદવારો આ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબ સાઇટ http://www.sebexam.org ઉપર બેઠક નંબર અને જન્મ તારીખ નાખી જોઇ શકશે. આ પરિણામની જાણ સંબંધિતોને કરવાની રહેશે. ઉમેદવારોની માર્કશીટ ઉમેદવારોની સંબધિત કચેરીઓ પર અત્રેની કચેરી દ્વારા મોકલી આપવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.
પરિણામ જોવા માટે: http://www.sebexam.org
બેઠક નંબર અને જન્મ તારીખ નાખી જોઇ શકશે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો