ધોરણ-5 સુધી સત્રાંત પરીક્ષા 60, ધોરણ-6થી 8માં 80 ગુણની રાખવા અહેવાલમાં ભલામણ કરાઈ
>> મૂલ્યાંકનમાં આમૂલ પરિવર્તન માટે રચાયેલી ટાસ્ક ફોર્સે મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કર્યો
>> પ્રથમ સત્રમાં રચનાત્મક અને બીજા સત્રમાં સત્રાંત મૂલ્યાંકન કરવા પણ સૂચન નવગુજરાત સમય અમદાવાદ
ક્ષણ રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 300 પરિવર્તન લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક કોર્સની રચના કરાઈ હતી. આ ટાસ્ક ફોર્સ વિવિધ મીટિંગ બાદ અહેવાલ તૈયાર કરીને મુખ્યમંત્રીને સુપરત કર્યો છે. જેમાં હોલિસ્ટીક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે પોતાની ભલામણો રજૂ કરી છે. જેમાં મહત્ત્વની ભલામણોમાં અત્યાર સુધી સ્કૂલોમાં
પ્રથમ અને દ્વિતીય સત્રાંત મૂલ્યાંકન પદ્ધતિ હતી, તેમાં ફેરફાર કરીને પ્રથમ રચનાત્મક અને બીજું સત્રાંત મૂલ્યાંકન કરાશે. જેમાં ત્રિમાસિક 40 ગુણની લેખિત કસોટી લેવા માટે ભલામણ કરાઈ છે. ઉપરાંત ધોરણ-૭ સુધીની સંસ્કૃતિ કસોટી 40ના બદલે 60 માર્કની લેવા તથા પોરણ-6થી 8ની સત્રાંત પરીયા 60ના બદલે 90 ગુણની લેવા માટે પણ ભલામણ કરાઈ છે.
રાજ્યના શિશમાં આપુલ પરિવર્તનને લઈને શિક્ષકા વિભાગ દ્વારા 360 ડિગ્રી મૂલ્યાંકન માટે ટાસ્ક હોર્સની રચના કરી હતી. જુદી જુદી સબ કમિટી બનાવી મૂલ્યાંકનમાં ફેરફારને લઈને મંતવ્યો મેળવ્યા હતા. સતત મીટિંગના ધીર બાદ ટાસ્ક ફોર્સ હારા મૂલ્યાંકનમાં ફેરફારને લઈને પોતાની ભલામણો તૈયાર કરી
હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભલામણો સુપરત કરી છે, જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ ભલામણો સાથેના અનેવાલનો અભ્યારા કરી ત્યારબાદ અંગેની કાર્યવાહી કરાશે. સંભવતઃ પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થાય તે પહેલા નવી મૂલ્યાંકન પદ્ધતિ સ્કૂલોમાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર
અપકામાં આવી જવો તેવી રાક્યતા છે. મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવેલી ભલામણોમાં વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ખેલકુદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો માટેના સર્વગ્રાહી શૈક્ષણિક અભિગમ હારા ભાવાત્મક અને બૌદ્ધિક ક્ષમતા વર્ધનની ભલામલો રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન માટેની આટાસ્ક કોર્સકમિટીએ પોતાના અનેવાલમાં કરી છે. આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત હોલિસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ બનાવવા માટેની ભલામણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષકોને પૂરતા પ્રમાણમાં અભ્યાસ કરાવવાનો સમય મળી રહે તે માટે પ્રથમ સત્રમાં રચનાત્મક
અને બીજા સત્રમાં સંત્રાંત મૂલ્યાંકન કરવાનું આયોજન કરાયું છે, રચનાત્મક મૂલ્યાંકનમાં મૌખિક, એક્ટિવિટી અને લેખિત એમ ત્રણ રીતે મૂલ્યાંકન કરાશે.
મૂલ્યાંકન પદ્ધતિમાં મહત્વની ફેરફાર માટે જે ભલામણ કરવામાં આવી છે. તેમાં હાળમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓનું 100 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું અને તેમાં પ્રથમ પરીક્ષાનું વેઈટેજ ગ્રા ટકા, અંતિમ પરીક્ષાનું વેઈટેજ ના ટકા અને એકમ કસોટી સહિતની અન્યનું વેઈટેજ 20 ટકા મળી કુલ 100 ટકા વેઈટેજ લેખિત પરીક્ષા આધારિત હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરવા માટે ભલામલ કરાઈ છે. જેમાં પ્રાથમિકમાં સત્રતિ પરીક્ષા 60 ગુણની અને અપર પ્રાયમરીમાં 80 ગુણની યોજવા માટે ભલામણ કરાઈ છે.
પ્રાથમિકમાં લેખિત પરીક્ષા સાથે મૌખિક મૂલ્યાંકન કરવા ભલામણ અને ક્રિએટિવ
બિરાર્થીઓનું મૂલ્યાંકન સહપાઠી અને વાલી પણ કરશે
મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટાડવા માટેની ભલામણો પણ કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન તથા સહપાઠી દ્વારા મૂલ્યાંકન કરાવવા માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત શિક્ષક દ્વારા તો મૂલ્યાંકન કરાશે જ, પરંતુ તેની સાથેો સાથે વાલી દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આમ, વાલી દ્વારા પણ મૂલ્યાંકન કરી બાળકને ગુણ આપવામાં આવશે અને તે જ રીતે સહપાઠી દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવનાર હોવાની ભલામણ કરવામાં આવી છે.
એકમ કસોટી રદ કરવા ભલામણ રાજ્યના મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવેલા અહેવાલમાં
એકમ કસોટી રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. એક્મ કસોટીને બદલે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકવાની ભલામણ કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા સતત મૂલ્યાંકન આધારિત હોલિસ્ટીક કાર્ડ આપવામાં આવે છે, તે જ રીતે સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ હોલિટીક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. જેમાં દર ત્રણ માસમાં આ રીતે સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા માટેની ભલામણ કરાઈ છે.
શિક્ષકો પરથી ડેટા એન્ટ્રીનું ભારણ
ઘટાડવા માટે ભલામણ
મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર માટે કરાયેલી ભલામણમાં શિક્ષકો પરથી ડેટા એન્ટીનું ભારણ ઘટાડવા માટે પણ ભલામણ કર છે. હાલમાં ફિળ કો પર વિવિધ જાતની ડેટા એન્ટ્રીની આઢળક કામગીરી હોય છે, જેના પગલે તેઓ શિક્ષણમાં પુરતું ધ્યાન આપી શકતા નહી, જેથી આ ભારણ ઘટે તો તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરાવી શકે તેમ હોવાથી તેનું મારણ ઘટાડવા માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત દિવસ બેગલેસ છે, ફિલ્ડ ટ્રીપ, વામા દ્વારા પ્રશ્નબેકમાં હાઈ ઓર્ડર સિન્કીમના પ્રશ્નો પણ ઉમેરાશે. કવિન્ડેશન સોજમાં લે છે પદ્ધતિ દ્વારા પ્રકૃલ્લિત મને વિદ્યાર્થીઓ શિવાબ મેળવે તેવી ભલામણો કરાય છે.