આહારના ઘટકો ગેમ્સ
તમે કઈ ગેમ રમવા માંગો છો તે પસંદ કરો:
તમે કઈ ગેમ રમવા માંગો છો તે પસંદ કરો:
પ્લેયર 1 નો વારો
આ ગેમમાં તમે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી ચકાસશો. આયોડિન દ્રાવણ ઉમેર્યા પછી જો ખોરાક ભૂરો-કાળો થાય, તો તેમાં સ્ટાર્ચ છે.
આ ખોરાકનું પરીક્ષણ કરો:
શું આ ખોરાકમાં સ્ટાર્ચ છે?
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
આ ગેમમાં તમે ખોરાકમાં પ્રોટીનની હાજરી ચકાસશો. કૉપર-સલ્ફેટ અને કૉસ્ટિક સોડા ઉમેર્યા પછી જો ખોરાક જાંબલી રંગનો થાય, તો તેમાં પ્રોટીન છે.
આ ખોરાકનું પરીક્ષણ કરો:
શું આ ખોરાકમાં પ્રોટીન છે?
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
આ ગેમમાં તમે ખોરાકમાં ચરબીની હાજરી ચકાસશો. ખોરાકને કાગળ પર ઘસ્યા પછી જો તૈલી ડાઘા દેખાય, તો તેમાં ચરબી છે.
આ ખોરાકનું પરીક્ષણ કરો:
શું આ ખોરાકમાં ચરબી છે?
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
ખોરાકની વસ્તુને તેના મુખ્ય પોષકદ્રવ્યની શ્રેણીમાં મૂકો.
આ ખોરાક કયા પોષકદ્રવ્યનો મુખ્ય સ્ત્રોત છે?
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
પોષકદ્રવ્યને તેની ઊણપથી થતા રોગ સાથે જોડો.
જોડી બનાવો:
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
ખોરાક વનસ્પતિજન્ય છે કે પ્રાણીજન્ય તે ઓળખો.
આ ખોરાકનો સ્ત્રોત શું છે?
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે નક્કી કરો.
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
ખોરાકને તે ઊર્જા આપનાર છે કે શરીરવર્ધક તે મુજબ વર્ગીકૃત કરો.
આ ખોરાક કઈ શ્રેણીમાં આવે છે?
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
પ્લેયર 1 નો વારો
પ્લેયર 1: 0 | પ્લેયર 2: 0
Please Share This Application With Your Friends..