કચ્છ ભુજ:
TPEOશ્રી તમામ
આથી જિલ્લા કક્ષાએથી પુખ્ત વિચારણાને અંતે સમગ્ર જિલ્લામાં એકસુત્રતા અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ખાસ સૂચના કરવામાં આવે છે કે
જીલ્લા ફેરબદલી થઈ ગયેલ તમામ શિક્ષક ભાઈ બહેનોને જિલ્લા કક્ષાએથી થયેલ ઑર્ડર અન્વયે તારીખ 30.4.25 નાં એક સાથે જ છૂટા કરવાના રહેશે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ન ઉદભવે.
જયહિંદ!👍🪷🙏