વિષય: શૈક્ષણિક વર્ષ 2025-26 ધોરણ ૩ થી 8 અભ્યાસક્રમ આયોજન બાબત.
સંદર્ભ : ગુજરાત માધ્યમિક સને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પત્ર ક્રમાંક: મઉમશબ/સંશોધન/ ૨૦૨૫/૧૦૯૫-૧૧૪૧ તા.૦૮/૦૪/૨૦૨૫
જયભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે આગામી શૈક્ષણિક વર્ષે 2024-25 દરમિયાન માસવાર કાર્યના દિવસોની સંખ્યા અને તે મુજબ માસવાર અભ્યાસક્રમ ફાળવણી આ સાથે સામેલ છે. તે મુજબ તમામ શાળાઓમાં અધ્યાપન કાર્ય કરાવવાનું રહેશે.