તારીખ ૦૧-૦૯-૨૦૨૨ આજના મુખ્ય સમાચાર – આજનો સુવિચાર – આજનો ઈતિહાસ

જૂન ક્વાર્ટરમાં GDP માં 13.5% ની વૃદ્ધિ

ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો,130 ડેમ પર હાઈએલર્ટ, વોર્નિંગ

ધોરણ 9 થી 12 ની મૂલ્યાંકન કસોટી 28 અને 29 સપ્ટેમ્બર યોજાશે

રાજયમાં કોરોનોના 196 નવા કેસ, ત્રણના મોત

28 ઓગસ્ટે રાજયમાં 1.13 લાખ નવા મતદારો નોંધાયા

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા માટે બાર કાઉન્સિલે હવે પોતાનો મોરચો ખોલ્યો

હોંગકોંગ ને 40 રનથી હરાવીને ભારત સુપર-4 માં, કોહલી સૂર્યકુમાર ઝલક્યા

Advertisement by THE TOP SLOT

નાદાલે ચાલુ વર્ષમાં 20મો ગ્રાન્ડસ્લેમ મુકાબલો જીત્યો

જાપાનમાં 2022 નું સૌથી વિનાશક વાવાજોડું આવી શકે

વડાપ્રધાન મોદી 10 સપ્ટેમ્બર પાછા ગુજરાતમાં આવશે.

આજનો ઈતિહાસ
19 જૂન 1956નાં રોજ ભારત સરકારે LIC એક્ટ પસાર કર્યો. આ એક્ટ અંતર્ગત 1 સપ્ટેમ્બર 1956નાં રોજ જીવન વીમા નિગમ એટલે કે LIC બની.

આજનો સુવિચાર
હાર-જીત નહીં, તેના બાદના વ્યવહારથી ભવિષ્ય નક્કી થાય છે.

 

Leave a Comment